એક પદાર્થ પર $\vec{F} = 6\hat{i} - 8\hat{j} \text{ N}$ બળ લાગતા તે $5 \text{ m s}^{-2}$ નો પ્રવેગ પ્રાપ્ત કરે છે. પદાર્થનું દળ ........ $\text{kg}$ છે.

  • A
    $2$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $6$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા કણની ગતિ $y = ut + \frac{1}{2}gt^2$ દ્વારા દર્શાવવામાં આવે છે. કણ પર લાગતું બળ શોધો.

$5 \,kg$ ના દળ પર લાગતું સરેરાશ અવરોધક બળ કેટલું હોવું જોઈએ કે જેથી તેની ઝડપ $0.2 \,s$ માં $65 \,cm/s$ થી ઘટીને $15 \,cm/s$ થાય? .......... $N$.

$3\,kg$ દળ ધરાવતો પદાર્થ સ્થિર છે. જો પદાર્થ પર $\vec{F} = (6t^2\hat{i} + 4t\hat{j})\,N$ જેટલું બળ લગાડવામાં આવે,તો $t = 3\,s$ સમયે પદાર્થનો વેગ કેટલો હશે?

$2 \ kg$ દળ ધરાવતો પદાર્થ $\overrightarrow{v}_{in} = 3 \hat{i} + 4 \hat{j} \ ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે અને તે ધન $z$-અક્ષની દિશામાં $6 \ N$ ના અચળ બળ ક્ષેત્રમાં પ્રવેશે છે। જો પદાર્થ $\frac{5}{3} \ s$ ના સમયગાળા માટે આ ક્ષેત્રમાં રહે, તો બળ ક્ષેત્રમાંથી બહાર નીકળતી વખતે પદાર્થનો વેગ કેટલો હશે?

$2 \, kg$ દળ ધરાવતા પદાર્થનો વેગ $t$ ના વિધેય તરીકે $\vec{v}(t) = 2t \hat{i} + t^2 \hat{j}$ દ્વારા આપવામાં આવે છે. $t = 2 \, s$ સમયે તેના પર લાગતું વેગમાન અને બળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo